શાળા જન્મોત્સવ 2022 ફતેહપૂરા
આજ રોજ તારીખ 1/7/2022 ના રોજ શાળા નો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો.શાળા ની સ્થાપના તારીખ 1/7/1954ના રોજ આ શાળા ની સ્થાપના કરેલ હતી. 76 વર્ષ પછી માનનીય શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના સૂચન અનુસાર ફતેહપૂરા પ્રાથમિક શાળા માં શાળા જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી.જેમાં ગામ ના યુવા સરપંચ પ્રકાશ ભાઈ ચૌધરી તથા જૂના સરપંચો,તથા ગ્રામજનો હાજર રહી ને ખુબ ધામધૂમ થી શાળા જન્મોત્સવ ની ઉજવણી કરી તથા શાળા ના બાળકો ને તિથિ ભોજન કરાવ્યું.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો