વિજ્ઞાન મોડેલ ફતેહપુરા
ફતેપુરા શાળા ના બાળકો દ્વારા તથા આચાર્યશ્રી તથા સ્ટાફ ની સતત પ્રેરણા અને મદદ થી શાળા માં છેલ્લા પાંચ વર્ષ માં 70,000 થી ઉપર માતબર રકમ શાળા એ મેળવી છે. જે ગામ ના સરપંચ તથા હાલ ના યુવા સરપંચ ની મદદ અને પ્રેરણા થી શકય બનેલ છે તે બદલ ફતેહપુરા ગામ સમસ્ત નો આભાર.









ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો